Exodus 36:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર ઉપર તેમણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના પણ છેલ્લા પડદાની કિનાર પર પચાસ નાકાં બનાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પહેલા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તેણે પચાસ નાકાં બનાવ્યાં, અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તેણ પચાસ નાકાં બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં.