Exodus 36:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમૂહોને જોડી દઈને આખા મંડપનું આચ્છાદન બનાવવા તેમણે તાંબાની પચાસ કડીઓ બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમને જોડી દઈને આખો તંબુ બનાવવા માટે તેણે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો.