Exodus 36:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક પાટિયાને એકબીજા સાથે જોડાયેલાં બે સાલ હતાં. મંડપનાં સર્વ પાટિયાંને તેણે એ જ પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં;