Exodus 36:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં અને તેમની નીચે મૂકવા માટે 40 કૂંભીઓ બનાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મંડપને માટે પાટિયાં વહેરાવ્યાં [તેની વિગત]:દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દક્ષિણ બાજુએ ભીત માંટે 20 પાટિયાં હતાં.