Exodus 36:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, મંડપની ઉત્તર બાજુ માટે વીસ પાટિયાં
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે તેણે વીસ પાટિયાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉત્તર બાજુએ ભીત માંટે પણ 20 પાટિયાં હતાં.