Exodus 36:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપની પાછળની બાજુએ એટલે પશ્ર્વિમ બાજુ માટે તેમણે છ પાટિયાં બનાવ્યાં
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પશ્ચિમ તરફ મંડપની પછી તેને માટે તેણે છ પાટિયાં વહેરાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં.