Exodus 36:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ, અને પશ્ર્વિમ બાજુએ મંડપની પાછળનાં પાટિયાં માટે પાંચ વળીઓ બનાવી. તેમણે વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી મૂકી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ને મંડપની બીજી બાજુના પાટિયાંને માટે પાંચ ભૂંગળો, ને પશ્ચિમ તરફ મંડપની પાછળનાં પાટિયાંને માટે પાંચ ભૂંગળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે,