Exodus 36:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પડદા માટે તેમણે પાંચ સ્તંભો બનાવ્યા. એમનાં કડીઓ, ટોચ અને સ્તંભ સોનાથી મઢી લીધાં. આ સ્તંભો માટે તેમણે તાંબાનીની પાંચ કૂંભીઓ બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સહિત, અને તેણે તેઓનાં મથાળાં તથા ચીપો સોનાથી મઢયાં; અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો.