Exodus 36:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પવિત્ર મંડપનું કામ કરતા સર્વ કુશળ કારીગરોએ મોશે પાસે જઈને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ બુદ્ધિમાન માણસો જેઓ પવિત્રસ્થાનનું બધું કામ કરતા હતા તેઓમાંનો પ્રત્યેક માણસ પોતે જે કામ કરતો હતો ત્યાંથી આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા,