Exodus 36:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ મૂસાને કહ્યું, "યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રભુએ જે કાર્ય કરવાની આજ્ઞા આપી છે તે માટે લોકો રાજીખુશીથી જોઈએ તે કરતાં પણ વધારે વસ્તુઓ લાવ્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ મૂસાની સાથે વાત કરીને કહ્યું, “જે કાર્ય કરવાની આજ્ઞા યહોવાએ કરી છે તેની સેવાને માટે જોઈએ એ કરતાં લોકો ઘણું લાવે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.”