Exodus 36:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેઓ જે સાધનસામગ્રી લાવ્યા હતા તે કામ પૂર્ણ કરવા માટે જોઈએ તે કરતાં વધારે હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેમની પાસે જે સામાન હતો તે બધું કાર્ય કરવાને માટે બસ હતો, ઊલટું જોઈએ તે કરતાં વધારે હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું.