Exodus 37:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બસાલેલે બાવળના લાકડામાંથી બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી મેજ બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બાવળના લાકડાની મેજ બનાવી; જે 88 સેન્ટીમીટર લાંબી, 44 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ બાવળના લાકડાની મેજ બનાવી:તેની લંબાઈ બે હાથ, તથા તેની પહોળાઈ એક હાથ તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો,