Exodus 37:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેને શુદ્ધ સોનાથી મઢી લીધી અને તેની આસપાસ શુદ્ધ સોનાની કિનાર બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, ને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.