Exodus 37:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેજ ઊંચકવા માટેના દાંડાને પરોવવાનાં કડાં કિનારની નજીક હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેજ ઊંચકવાના દાંડાની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.