Exodus 37:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાંના દાંડા બનાવ્ય, ને તેઓને સોનાથી મઢયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી.