Exodus 37:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક શાખામાં કળીઓ અને પાંખડીઓ સહિતના બદામના ફૂલના આકારનાં શોભાનાં ત્રણ ફૂલ હતાં. આ પ્રમાણે છ શાખાઓ પર ફૂલ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ; અને બીજી શાખામં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છયે શાખાઓનું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં.