Exodus 37:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તે કરારપેટી અંદરથી તથા બહારથી સોનાથી મઢી લીધી અને તેની ફરતે સોનાની કિનાર બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢયો, તથા તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી.