Exodus 37:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેનો ઉપરનો ભાગ, ચારે બાજુઓ તથા તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લીધાં અને તેની આસપાસ સોનાની કિનાર બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, એટલે તેનું મથાળું તથા તેની આસપાસની બાજુઓ તથા તેનાં શિંગ. અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી.