Exodus 37:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેને ઊંચકવા માટે સોનાનાં કડાં બનાવ્યાં અને કિનારીની નીચે બન્‍ને બાજુઓ પર જોડયાં; જેથી તેમાં દાંડા નાખીને વેદીને ઊંચકીને લઈ જઈ શકાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેની બે બાજુએ તેની બે ધારો પર તેની કિનારી નીચે તેને ઊંચકવાના દાંડા રાખવાને માટે સોનાનાં બે કડાં બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય.