Exodus 37:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા, ને તેણે સોનાથી મઢયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા.