Exodus 37:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને કરારપેટીની દરેક બાજુ પરનાં કડાંમાંથી પસાર કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડ નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા.