Exodus 37:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે સોનાના બે કરૂબો બનાવ્યા: તેણે તેમને દયાસનને બન્‍ને છેડે ઘડતર કામના બનાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી.