Exodus 38:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હતા. આ સ્તંભો માટે તાંબાની વીસ કૂંભીઓ હતી, અને તેમની કડીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના સ્તંભ વીસ તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ હતી; સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા.