Exodus 38:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉત્તર બાજુએ પણ આંગણું એવું જ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઉત્તરની બાજુને માટે એક સો હાથના પડદા, તેમના સ્તંભ વીસ, તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ, સ્તંભોના આંકડાં તથા તેઓના સળિયા રૂપાના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉત્તરની બાજુએ 100 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.