Exodus 38:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પશ્ર્વિમ બાજુએ પડદા 22 મીટર લાંબા હતા. તેને માટે દસ સ્તંભો અને દસ કૂંભીઓ હતાં અને તેમની કળીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પશ્ચિમ બાજુને માટે પડદા પચાસ હાથ, તેઓના સ્તંભો દશ, તથા તેઓની કૂંભીઓ દશ હતાં. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા.