Exodus 38:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૂર્વ બાજુએ જ્યાં પ્રવેશદ્વાર હતું ત્યાં પણ આંગણું 22 મીટર પહોળું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૂર્વ તરફ પૂર્વ બાજુને માટે પચાસ હાથ [ના પડદા હતા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો.