Exodus 38:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રવેશદ્વારની દરેક બાજુએ 6.6 મીટરના પડદા હતા અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભીઓ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[દરવાજાની] એક બાજુને માટે પડદા પંદર હાથના હતા; તેમન સ્તંભો ત્રણ, તથા તેઓની કૂંભીઓ ત્રણ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી.