Exodus 38:15 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના દરવાજાની પાસે આ બાજુએ તથા પેલી બાજુએ પંદર પંદર હાથના પડદા હતા; તેમના સ્તંભો ત્રણ, તથા તેમની કૂંભીઓ ત્રણ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી.