Exodus 38:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણાની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી બનાવેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આંગણાની આસપાસના સર્વ પડદા ઝીણાં કાંતેલા શણના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભીતો બનાવવા માંટે વપરાયેલા બધા જ પડદાઓ ઝીણા કાંતેલા શણના બનાવેલા હતા.