Exodus 38:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સાતસો ત્રીસ શેકેલ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવિત્રસ્થાન માટે પ્રભુને અર્પવામાં આવેલા સઘળા સોનાનું વજન પવિત્રસ્થાનના શેકેલના તોલમાપની ગણતરી મુજબ 1,000 કિલોગ્રામ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે બધું ઓગણત્રીસ તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સાતસો ને ત્રીસ શેકેલ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પવિત્રસ્થાનક માંટે યહોવાને સમર્પિત કુલ સોનાનું વજન મંદિરના માંપના ધોરણ મુજબ 2 ટન કરતા વધારે હતું.