Exodus 38:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર સાતસો પંચોતેર હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી સમાજમાંથી જેમની ગણતરી થઈ તેમની પાસેથી પવિત્રસ્થાનના શેકલના તોલમાપની ગણતરી મુજબ 3,440 કિલોગ્રામ ચાંદી મળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોમાંના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું એક સો તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું.