Exodus 38:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાંથી દરેક કૂંભી માટે 34 કિલોગ્રામ લેખે પવિત્ર મંડપ અને પડદાઓની સો કૂંભીઓ બનાવવામાં 3,400 કિલોગ્રામ ચાંદી વપરાઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સો તાલંત રૂપું પવિત્રસ્થાનની કૂંભીઓ તથા પડદાની કૂંભીઓ ઢાળવાને માટે હતું. સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની [હતી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 100 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી.