Exodus 38:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા આસપાસના આંગણાની કૂંભીઓ, તથા મંડપની સર્વ ખીલીઓ, તથા આસપાસના આંગણાની સર્વ ખીલિઓ બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.