Exodus 38:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બાવળના લાકડામાંથી તેને ઊંચકવા માટેના દાંડા બનાવ્યા અને તેમને તાંબાથી મઢી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે બાવળના લાકડાનાં દાંડા બનાવ્યા, ને તેમને પિત્તળથી મઢયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા,