Exodus 38:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમને વેદીની દરેક બાજુના કડાંમાં પરોવ્યાં. વેદી પાટિયાંની બનાવેલી અને પોલાણવાળી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુઓ પરનાં કડાંમાં તે દાંડાં નાખ્યા. તેણે તે [વેદી] ખોખા જેવી પોલી બનાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.