Exodus 38:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ઝીણા કાંતેલા અળસીરેસાના પડદામાંથી મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા હતા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ આંગણું બનાવ્યું; દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાનો પડદો ઝીણા કાંતેલા શણનો એક સો હાથનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.