Exodus 39:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં તેમણે કિંમતી પથ્થરોની ચાર હાર જડી: પ્રથમ હારમાં માણેક, પોખરાજ, લાલ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તેમાં પાષાણની ચાર હારો જડી:માણેક, પોખરાજ તથા લાલની હાર તે પહેલી હાર હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા.