Exodus 39:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સોનાનાં બે ચોકઠાં અને બે કડીઓ બનાવી. બે કડીઓને ઉરપત્રના ઉપરના બે છેડા પર જડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ સોનાનાં બે ચોકઠાં તથા સોનાની બે કડીઓ બનાવી; અને તે બે કડીઓ તેઓએ ઉરપત્રના બે છેડા પર લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી.