Exodus 39:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે બે સાંકળીઓ ઉરપત્રના ઉપરના છેડા પરની કડીઓમાં લગાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તે સોનાની ગૂંથેલી બે સાંકળીઓ ઉરપત્રના છેડા આગળની બે કડીઓને લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.