Exodus 39:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ સોનાની બે કડીઓ બનાવીને તેઓને ઉરપત્રના બે છેડા પર, એટલે અંદરની બાજુએ એફોદ તરફની કોર પર લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.