Exodus 39:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપરની બાજુએ લગાડેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદની સ્કંધપટીઓની નીચલી બાજુએ, તેના આગલા ભાગમાં તેના સાંધાની નજીક, એફોદના નિપુણ કારીગરીના પટકાનિ ઉપલી બાજુએ તેઓને લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.