Exodus 39:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝભ્ભાના ગળાનો ભાગ ફાટી જાય નહિ તે માટે તેને ઓટી લીધો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જામાની વચ્ચે તેનો છેદ કવચના છેદ જેવો હતો, ને તે ફાટી ન જાય માટે તેણે આસપાસથી તે ઓટી લીધો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી.