Exodus 39:25 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ ચોખ્ખા સોનાની ઘૂઘરીઓ બનાવી, અને તે ઘૂઘરીઓ જામાના ઘેરને ફરતી દાડમની વચ્ચે વચ્ચે લગાડી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી.