Exodus 39:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા ઝીણા કાંતેલા શણનો, તથા નીલ જાંબુડા તથા કિરમજી રંગનો, ભરત ભરનારની કારીગરીનો કમરપટો બનાવ્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.