Exodus 39:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ મોશે પાસે મંડપ અને તેની સર્વ સાધનસામગ્રી લાવ્યા; એટલે, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, કૂંભીઓ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ મંડપ મૂસા પાસે લાવ્યા, એટલે મંડપ તથા તેનો સર્વ સામાન, તેના ચાપડા, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેની કૂંભીઓ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ,