Exodus 39:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેટાના લાલ રંગેલા ચામડાનું આચ્છાદન, ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડાનું આચ્છાદન, આડશ માટેનો પડદો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા મેંઢાનાં રાતાં રંગેલા ચામડાનું આચ્છાપન તથા સીલ [માછલાં] નાં ચામડાંનું આચ્છાદન તથા અંતરપટ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો.