Exodus 39:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાક્ષ્યલેખની કરારપેટી, તેના દાંડા, તેનું ઢાંકણ અર્થાત્ દયાસન;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કરારકોશ તથા તેના દાંડા તથા દયાસન;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ,