Exodus 39:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શુદ્ધ સોનાનું દીપવૃક્ષ, તેના દીવાઓ, તેનાં સર્વ સાધનો અને દીવાઓ માટે તેલ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શુદ્ધ દીપવૃક્ષ તથા તેના દીવા, એટલે [તે પર] ગોઠવવાના દીવા, તથા તેનાં સર્વ પાત્રો, તથા રોશનીને માટે તેલ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શુદ્ધ સોનાનું દીપવૃક્ષ-તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, અને તેનાં બધાં સાધનો, અને પૂરવાનું તેલ,