Exodus 39:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે એફોદને જોડવા માટે ખભા પર બે પટ્ટા બનાવ્યા અને તેમને બાંધી શકાય તે માટે તેની બાજુઓ પર બેસાડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને માટે ભેગી સાંધી લીધેલી સ્કંધપટીઓ બનાવી; તેની બે કોરો ભેગી સાંધી દીધેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય.