Exodus 39:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ચોરસ અને બેવડું વાળેલું હતું. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 22 સેન્ટીમીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ચોરસ હતું; તેઓએ ઉરપત્રને બેવડું બનાવ્યું:બેવડાની લંબાઈ એક વેંત, તથા પહોળાઈ એક વેંત હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું.